।। ॐ ।।
🚩 જય શ્રી સતીમાજી 🚩
કાર્યક્રમ ની રૂપરેખા
આજની મિટિંગ મા નીચે મુજબ કાર્યક્રમો નિશ્ચિત થયા.
દિનાંક 29- 10-2024 ને મંગળવાર (ધનતેરસ) ના રોજ શ્રીમાતાજી નો મહા અભિષેક થશે.
(નૂતન મંદિર નિર્માણ સમય દરમિયાન સ્વચ્છતા જળવાઈ ન હોય તે માટે)
12 માં “પાટોત્સવ” દિનાંક: 3 નવેમ્બરને રવિવાર ના રોજ છે.
આગલા દિવસે એટલે કે 2 નવેમ્બરના બેસતાવર્ષના રોજ
સાંજે 6 થી 7 કલાક આનંદના ગરબા સ્થાન- નવનિર્મિત મંદિર
7 થી 8-30 સ્નેહમિલન સ્થાન- ભોજનશાળા
8-30 કલાક ભોજન સ્થાન ઉપરોક્ત મુજબ.
9-30 થી 11 કલાક રાસ ગરબા (સર્વસંમતિ મળશે તો)
દિનાંક 3 નવેમ્બર (ભાઈબીજ) ના રોજ ફક્ત પાટોત્સવ રહેશે.
12 કલાક પૂર્ણાહુતિ
1 કલાકે મહાપ્રસાદ
ખાસ સૂચના
બન્ને ટાઈમ ભોજન અને આપના આગમનની સંખ્યા
શ્રી જયમિનીભાઈ એન. દવે ને અગાઉ થી લખાવી દેવા વિનંતી છે.
મોબાઈલઃ 6355737726