
🌸 ।। ॐ ।।
🚩 જય શ્રી સતીમાજી 🚩
💫 પરમાત્મા શ્રી સતીમાના આશીર્વાદથી
આપડા પરિવારનો ૧૩મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે.
જેમાં આપ સૌને સહપરિવાર હાર્દિક આમંત્રણ! 🙏
🌼 કાર્યક્રમ ની રૂપરેખા
📅 પ્રથમ દિવસ – શનિવાર, ૨૫ ઓક્ટોબર (કાર્તિક સુદ ૪)
📍 સ્થળ: બ્રાહ્મણની ભોજનશાળા – વઢવાણ
🕖 7:00 – 8:00 સાંજ: શ્રી આનંદના ગરબા
🕗 8:00 – 9:00 રાત્રે: ભોજન
🕘 9:00 – 10:00 રાત્રે: “સ્નેહમિલન” કાર્યક્રમ
📅 દ્વિતીય દિવસ – રવિવાર, ૨૬ ઓક્ટોબર (લાભ પંચમ)
📍 સ્થળ: બ્રાહ્મણની ભોજનશાળા – વઢવાણ
🕖 7:00 – 12:00: પાટોત્સવ યજ્ઞ વિધિ
🕛 12:00: પૂર્ણાહુતિ
🕧 12:30: મહાપ્રસાદ
📜 મહત્વપૂર્ણ સૂચનાઓ
1️⃣ “પાટોત્સવ” અંગે દરેક સભ્યએ પોતાના પરિવારજનોને જાણ કરવાની રહેશે.
📲 ડિજિટલ નિમંત્રણ કાર્ડ ટૂંક સમયમાં મુકવામાં આવશે.
2️⃣ બહારગામના સભ્યો પોતાના સગાસંબંધીઓ પાસે રહેવાની વ્યવસ્થા કરી શકશે.
3️⃣ જો નિવાસની વ્યવસ્થા ન હોય, તો સંકલન સમિતિને અગાઉથી જાણ કરવી.
4️⃣ તેજસ્વી તારલાઓનું સન્માન:
ધોરણ 10, 12, ડિગ્રી, પોસ્ટગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રીમાં તાજેતરમાં 60% થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓએ ૨૦ ઓક્ટોબર સુધી માર્કશીટ મોકલવી.
5️⃣ બંને દિવસ ઉપસ્થિત રહેનાર પરિવારની સંખ્યા તથા સન્માનાર્થી વિદ્યાર્થીઓની માહિતી ૨૦ ઓક્ટોબર સુધીમાં શ્રી મનિષભાઈ એચ. દવેને આપવાની રહેશે.
📍 સરનામું:
અર્પિતા લેડિઝ ટેઈલર ની પાછળ,
કે.પી. બોયઝ સ્કૂલની સામે,
દર્શન સોસાયટી, લો કોલેજ ૬૦ ફૂટ રોડ – વઢવાણ
📞 ***********
🎥 લાઈવ દર્શન માટે
આપ સૌને પાટોત્સવના લાઈવ દર્શન માટે આમંત્રણ 🙏
👉 https://youtube.com/live/n3HQMBU5x0g?feature=share
📅 તારીખ: ૨૬ ઓક્ટોબર (રવિવાર – લાભ પંચમ)
🕖 સમય: સવારે 7:00 થી બપોરે 12:00 સુધી
🙏 શ્રી સતીમાજીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રસરે.
🚩 જય શ્રી સતીમાજી 🚩